Thursday, July 11, 2019

INSPIRE AWARD MANAK

INSPIRE AWARD MANAK અંતર્ગત વર્ષ  ૨૦૧૯-૨૦ માટે વિદ્યાર્થીઓના ઓનલાઈન નોમિનેશન શરુ થઇ ગયેલ છે. જેના માટેની છેલ્લી તારીખ  ૩૧/૦૭/૨૦૧૯ છે.
આ યોજના અને નોમિનેશન અંગેની જાણકારી જીવનશિક્ષણના અંકમાં  આપેલ છે.(લીંક નીચે આપેલ છે.)

જીવનશિક્ષણ - INSPIRE AWARD MANAK


FOR SCHOOL REGISTRATION & STUDENTS NOMINATION VISIT WEBSITE: http://www.inspireawards-dst.gov.in/

ખાસ નોંધ:
  •  INSPIRE AWARD MANAK યોજના અંતર્ગત શાળાઓએ માત્ર અને માત્ર એક જ વાર રજીસ્ટ્રેશન કરવાનું છે. (દર વર્ષે નહીં.)
  • દર વર્ષે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 


1 comment: