Wednesday, July 10, 2019

ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2019-20

મુખ્ય વિષય: 
Science and Technology for Sustainable Development 
(ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી)

પેટા વિષયો:
  1. Sustainable Agricultural Practices (ટકાઉ કૃષિ પદ્ધતિઓ)
  2. Cleanliness and Health (સ્વચ્છતા અને સ્વાસ્થ્ય)
  3. Resource Management (સંશાધન વ્યવસ્થાપન)
  4. Industrial Development (ઔદ્યોગિક વિકાસ)
  5. A. Future Transport & Communication(ભવિષ્યમાં પરિવહન અને પ્રત્યાયન)
        B. Educational Games & Mathematical Modelling
(શૈક્ષણિક રમતો /ગાણિતિક નમૂના નિર્માણ )
નોંધ: વિભાગ-5માં કોઈ એક વિષય પર મોડેલ રજૂ કરી શકાશે)


No comments:

Post a Comment