વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન 2022-23 ગાઈડ લાઈન (ગુજરાતી)
Main Theme- ટેકનોલોજી અને રમકડાં (Technology and Toys)
Sub Theme:
1.માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાં ઉન્નતિ /નાવીન્ય (Advancement in Information and Communication Technology)
2-A ઈકો ફ્રેન્ડલી સામગ્રી (Eco-Friendly Material)
2-B પર્યાવરણ સંબંધિત ચિંતા (Environmental Concerns)
3. સ્વાસ્થ્ય અને સ્વચ્છતા (Health and Cleanlinss )
4. પરિવહન અને નાવીન્ય (Transport and Innovation)
5 - A વર્તમાન નાવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ (Historical Development with current Innovation)
5 - B આપણા માટે ગણિત (Mathematics for us)