RESEARCH

RESEARCHES IN YEAR 2015-2016

શાખા દ્વારા થયેલ સંશોધનો 

1.સ્થાનિક સંસ્થાઓની મુલાકાત અને પ્રવાસની શૈક્ષણિક ગુણવત્તા પર થતી અસરનો અભ્યાસ. (WE)
2.શાળા કક્ષાએ SCE અમલીકરણ એક અભ્યાસ.(CMDE)
3.પ્રજ્ઞા અભિગમ શાળા અને પ્રજ્ઞા અભિગમ ન ધરાવતી શાળાઓ તુલનાત્મક અભ્યાસ (IFIC)
4.વાંચન, લેખન, ગણન કાર્યક્રમમાં ઉપચારાત્મક શિક્ષણની અસરકારકતાનો અભ્યાસ  (DRU)
5.પ્રાથમિક શાળામાં વાંચન, લેખન, ગણન કૌશલ્યમાં બાળકો નબળા રહવાના કારણોનો એક અભ્યાસ (PSTE)
6.સુરત શહેરની સરકારી પ્રાથમિક શાળા અને ખાનગી શાળાઓનો તુલનાત્મક અભ્યાસ (P&M)
7.IBALA શાળાઓમાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓની અસરકારકતા એક અભ્યાસ(ET)
 સિદ્ધિ સર્વે સંશોધન 
8.G-LAS(Gujarat Learning Achievement Survey) ધોરણ ૩,૫,૮ પ્રથમ સત્ર(CMDE)
9.G-LAS(Gujarat Learning Achievement Survey) ધોરણ ૩,૫,૮ દ્વિતીય સત્ર (CMDE)
10. G-LAS પરિણામ આધારિત સુરત જિલ્લાના નીચી સિધ્ધિ ધરાવતા તાલુકાના જે-તે વિષયના કઠિન બિંદુ પરત્વે સુધારા લક્ષી કાર્યક્રમની રચના અને અજમાયશ.(CMDE)
વ્યક્તિગત સંશોધન 
11.દત્તક શાળાઓમાં મુલાકાત અને માર્ગદર્શન - એક અભ્યાસ 
(તમામ લેક્ચરર દ્વારા ) 


No comments:

Post a Comment